Icon Home Icon Sitemap Icon Contact
Home | Sitemap | Contact Us
Bg Top
Home
About Us
Acedemics
Activities
Athletics
Photo Gallery
Contact Us
Bg Bottom
News and Events
10-02-2016  
Paras Nath is coming to the home school ground on 20th Feb. Have you booked your tickets?
Paras Nath is coming to the home school ground on 20th Feb. Have you booked your tickets?
Read more
05-02-2016  
Samskriti A Festival of Music
Samskriti A Festival of Music
Read more
20-01-2016  
Samskriti Press Conference
Samskriti Press Conference
Read more
Welcome to Gharashala
02/05/2015
Summer Camp - 2015

આયોજક : - સુરક્ષા સેતુ સોસાયટી અને ભાવનગર પોલીસ

 

સ્થળ :- લોક વિદ્યાલય - વાળુકડ (તા. પાલીતાણા , જિ. ભાવનગર)

તારીખ :- 2/5/2015 થી 7/5/2015

કેમ્પ દરમ્યાન થયેલી પ્રવૃતિઓ : -

યોગાસન , માસ પી. ટી., રમત ગમત , વિલેજ એક્શન પ્લાન , વક્તવ્ય , મેડીકલ કેમ્પ , વકતૃત્વ સ્પર્ધા , શિઘ્ર વકતૃત્વ સ્પર્ધા , સાંસ્કૃતિક કાર્યક્રમો , મેડીકલ કેમ્પ ..... વગેરે.

નોંધ : -  શિઘ્ર વકતૃત્વ સ્પર્ધા અંતર્ગત ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની કેડેટ ચિ. હસ્તી બી. શાહ એ "હું વડાપ્રધાન હોઉં તો" વિશે અસરકારક વક્તવ્ય રજુ કરી શાનદાર દ્વિતીય નંબર મેળવ્યો.

નોંધ : - પ્રેજન્ટેશન કાર્યક્રમ અંતર્ગત ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગના કેડેટ ચિ. કાર્તિક ડી. વિરડીયાએ "ટ્રાફિક જાગૃતિ" અંગે પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન રજુ કરી શાનદાર દ્વિતીય નંબર મેળવ્યો.

કોન્ટેક્ટ:

  • રાજશિવમ વી. જાની - CPO. (9428401785 Email: - janirajshivam@gmail.com)
  • ગુણવંતીબા  પી. રાણા -  ACPO

04-06-2014
સવિનય  સાથે જણાવવાનું કે  ઘરશાળા સેલ્ફ  ફાયનાન્સ નું SSC -march-2014 નું  પરિણામ નીચે  મુજબ આવેલ  છે
કુલ બેઠા પાસ  પરિણામ
27 23 88.88%


શાળામાં પ્રથમ દોશી સ્મિત  એસ 99.36Ptile 89.5%
બીજા ચાવડા  સ્વામી  એસ 99.15Ptile 88.67%
ત્રીજા ઠક્કર  ધ્રુમીલ  જે 98.05Ptile 85.50%
ચોથા લોલીયાના દિશાંત વી 97.98Ptile 85.33%
પાંચમાં દેસાઈ વિદિત  આર 96.81Ptile 83%

03-06-2014
આ  સાથે  અમારી શાળાનું ધો.10    માર્ચ - 2014 નું પરિણામ નીચે  મુજબ આવેલ છે
                             "શ્રી આર. કે. ઘરશાળા  વિનય  મંદિર "
ધો-10 નું પરિણામ માર્ચ-2014 નીચે પ્રમાણે આવેલ છે
કુલ બેઠા પાસ પરિણામ
241 183 75.93%


શાળામાં પ્રથમ ડોડીયા  જાય  એન 97.98%
બીજા જોશી ધ્રુવ પી 97.35%
ત્રીજા સિંધવાની બરખા  ડી 96.62%
ચોથા પટેલ  સલોની  એમ 96.41%
પાંચમાં મોદી હર્ષિત  જે 95.98%

Subscribe Newsletters for Gharshala
Subscribe and get updated with our News and Events Bulletin "Home School"
Unsubscribe
icon-aero Subscribe
bg home
Home : About Us : Acedemic : Atheletics : Photo Gallery : News & Events : Result

Home School © 2008.All Right Reserved.Powered By:Pixelworks Web Design